Funny Joke In Gujarati For Whatsapp

Funny Joke In Gujarati For Whatsapp

 Funny Joke In Gujarati For Whatsapp *વાણિયા કરતા વધારે બુદ્ધિશાળી. ચૌધરી હોય…….* દેસાઇપુરામાં વાણિયા એ ૨૦૦ વિઘા જમીન ખરીદી….. હવે વાણિયા ને જમીન વાવતાં તો આવડે નંઇ…… એટલે , વાણિયાએ *ચૌધરી*  ને બોલાવીને પુછ્યું કે, *ચૌધરી* જમીન વાવવા રાખવી છે ?????……. *ચૌધરી* : હ‍‍ા …. રાખવી છે.      શું શરત ??? *વાણિયો* : જમીનની ઉપર થાય એ મારૂં …..  અને જમીન ની નીચે થાય એ તમારૂં… *ચૌધરી* : ભલે, વાંધો નંઇ… પછી વાવણી વખતે *ભાનુએ*  મગફળી…

Read More